રાજકોટ પૂર્વ: રાજકોટ: કાલે PM મોદીની જીવનગાથા દર્શાવતા મલ્ટી મીડિયા મ્યુઝિકલ શોનું રેસકોર્ષમાં આયોજન: લોકોને લાભ લેવા અપીલ
રાજકોટ એનજીઓ ફેડરેશનના સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, દિનદયાળ ઉપાધ્યાય વિચાર મંચના સંયોજક રાજુભાઇ ધૃવ, ઉર્વે પટેલ, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય, દીકરાનુ ઘરના ટ્રસ્ટી અનુપમભાઇ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઇ કાનગડે તેમની અખબારીયાદીમા જણાવાયુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બાલ્યકાળથી દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા જીવનમા અનેક સંઘર્ષોથી ભરેલુ રહયુ છે.