મુંજીયાસર ગામે ખેત મજૂરને સર્પે ડંખ મારતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો અમરેલી
Amreli City, Amreli | Oct 12, 2025
અમરેલી જિલ્લાના મુંજીયાસર ગામે ખેતરમાં કામ કરતી વખતે મહેશ મસર નામના ખેત મજૂરને સરપે ડંખ મારતા તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર પર હોવાનું જાણવા મળે છે.