પલસાણા: જોળવા ગામની સંતોષ (મુદ્રા) મીલમા ડ્રમ વોશર મશીન બ્લાસ્ટમાં વધુ એક મહિલાનું મોત નીપજતા મૃત્યુ આંક 9 થયો
Palsana, Surat | Sep 12, 2025
જોળવાની સંતોષ (મુદ્રા) મીલમા વધુ એક મહિલાનું મોત.. પહેલી સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં આ દુર્ઘટનામાં મૃત્યુ આંક 9 ઉપર...