ગરબાડા: પાંચવાડા પીએચસી ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 183 દર્દીઓની તપાસ
Garbada, Dahod | Nov 12, 2025 પાંચવાડા પીએચસી ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 183 દર્દીઓની તપાસ100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજનગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાનની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કુલ 183 શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે..