તળાજા: તળાજામાં ચૂંટણીનો શંખનાદ: AAP ઉમેદવારે પ્રથમ ઉમેદવારી નોંધાવી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તળાજા તાલુકામાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. આજ રોજ તારીખ 9 એપ્રિલ 2026, ગુરુવારના બપોરે અંદાજે 2:30 કલાકે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના ઉમેદવાર દ્વારા સૌપ્રથમ ઉમેદવારી નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દાઠા જિલ્લા પંચાયત અંતર્ગત આવતી રાળગોન તાલુકા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલભાઈ બાંભણિયાએ પોતાની ઉમ