ભાભર: રાજીકીય પંડિતોને વિચારતા કરી દે એવો કાર્યક્રમ ભાભર ખાતે પહેલી વાર કાર્યક્રમ માં ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી એક સ્ટેજ
રાજીકીય પંડિતો ને વિચારતા કરી દે એવો કાર્યક્રમ ભાભર ખાતે યોજાયો પહેલી વાર એકજ સ્ટેજ પર ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી ના હાથે એકીસાથે થયો હોય એવુ બન્યો, આવનાર ભવિષ્ય મા ગુજરાત ની રાજનીતિ ની દીશા બદલાશે એવુ લાગી રહ્યો છે હમેશા રાજકીય રીતે હરીફ ગણતા શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર બને એક જ સ્ટેજ પર નજર આવ્યા, ગેનીબેન ઠાકોરે પહેલા શંકરભાઈ ચૌધરી ને ઓબીસી સમાજ ના મજબૂત નેતા ગણાવ્યા પછી શઁકરભાઈ ચૌધરી એ પોતાના ભાષણ માજ ગેનીબેનની ઓળખાણ મુદે લાઈવ માહિતી આપી