લુણાવાડા: દોલતપુરા ખાતે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કુવાની અંદર ડૂબેલ તમામ યુવકોના મૃતદેહ મળી આવ્યા
Lunawada, Mahisagar | Sep 6, 2025
મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કુવાની અંદર પાંચ યુવકો...