ઠાસરા: ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોનો હોબાળો ..સર્વર ડાઉન હોવાને લઈને ખેડૂતો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા બન્યા મજબૂર
Thasra, Kheda | Aug 18, 2025
ઠાસરા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોનો હોબાળો યુરિયા ખાતર ન મળતા સવારથી જ લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ કર્યો હોબાળો ખાતર લેવાની...