નાંદોદ: કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી 115.10 મીટર સુધી પહોંચી છે.
Nandod, Narmada | Sep 28, 2025 કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે જેમાં આવકમાં વધારો થયો છે જેમાં ડેમની સપાટી 115.10 મીટર સુધી પહોંચી છે ત્યારે બે દરવાજા ખોલીને પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.