મોરબી: મોરબી શહેરમાં દિવાળીની રાત્રીના ફટાકડાને કારણે અલગ અલગ પાંચ જગ્યાએ આગ લાગવાની ઘટના સામે આવી..્
Morvi, Morbi | Oct 21, 2025 મોરબી શહેરમાં દિવાળીની રાત્રે દોઢ વાગ્યા સુધીમાં અલગ અલગ પાંચ સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા હતા.જો કે, આગની તમામ ઘટના ખુલ્લા વરંડામાં બની હોઈ કોઈ જાનહાની કે મોટી નુક્શાની થઈ ન હતી. આગની તમામ ઘટનામાં ફાયર ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવી હતી.