શહેરા: નાંદરવા તળાવ પાસે રાત્રિ દરમ્યાન મુખ્ય માર્ગ વચ્ચે લટાર મારતા મગરનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ
Shehera, Panch Mahals | Sep 3, 2025
શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલા મુખ્ય તળાવમાં છેલ્લા કેટલાય સમયથી મગર હોવાની દહેશત વચ્ચે ગત રાત્રે સાજીવાવ ગામના બે...