નડીઆદ પાસેના પીજ ગામમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતો ને ભારે નુકશાન . કુદરતી આફતે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે પીજ ગામ ના ખેડૂતો ને આખા વર્ષની મહેનત નિષ્ફળ. નડીઆદ પાસેના પીજ ગામમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતો ને ભારે નુકશાન.કુદરતી આફતે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે પીજ ગામ ના ખેડૂતો ને આખા વર્ષની મહેનત નિષ્ફળ..