આણંદ: ઓડના લાખિયો પીપળો વિસ્તારમાં મંદિરે સ્પીકર વગાડવાથી બાબતે થયેલી માથાકૂટમાં ફરિયાદ નોંધાઈ
Anand, Anand | Sep 24, 2025 ઓડમા મેલડી માતા મંદિરે જોર જોરથી સ્પીકરો વગાડવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવવા અંગે ખંભોળજ પોલીસ મથકે ચાર આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.