ખેડબ્રહ્મા: શહેર ની નગરપાલિકાએ ગટર સંચાલન કંપની ને નોટિસ ફટકારી
બુધવારે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્માન નગરપાલિકામાં ભૂગર્ભ ગટરના સંચાલન અને નિભાવણીની કામગીરી માટે ખેડબ્રહ્માન નગરપાલિકાએ મહેસાણાની ઓમ સાંઈરામ એન્ટરપ્રાઇઝ ને કામગીરી આપવામાં આવી હતી જે કામમાં બેદરકારી બદલ નગરપાલિકાએ નોટિસ આપી ખુલાસો માગ્યો છે. કંપની દ્વારા ટેન્ડરમાં જણાવેલ શરત મુજબ કર્મચારીઓની 30 લાખના વીમા લેવામાં આવેલ નથી તેમજ કર્મચારીઓને સેફ્ટીના સાધનો આપવામાં આવેલ નથી.