મોરવા હડફ: મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમમાંથી 4058 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
Morwa Hadaf, Panch Mahals | Aug 30, 2025
મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમનો એક દરવાજો આજે શનિવારે સાંજે 6 કલાકે ખોલવામા આવ્યો છે.જેમા તંત્ર દ્વારા ખાનપુર,...