ધરમપુર: તાલુકામાં ડાંગરના પાકમાં નુકસાન બાબતે ધારાસભ્ય વળતરની લેખિત રજૂઆત કૃષિ મંત્રીને કરી જે બાબતે નિવાસ્થાનેથી વિગત આપી
સોમવારના 5:30 કલાકે સોશિયલ મીડિયા દ્વારા ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલે આપેલી વિગત મુજબ ધરમપુર તાલુકામાં વરસાદના કારણે ડાંગરના પાકમાં ઘણી નુકસાની સર્જાય છે. જે બાબતે તેઓએ વળતરની લેખિત રજૂઆત કૃષિ મંત્રીને કરી છે.