ખંભાળિયા: ખંભાળિયામાં આખલાઓનો ત્રાસ યથાવત; રાજડા રોડ પર એક્ટિવાને લીધી હડફેટે, મેળામાં આખલો ઘૂસ્યો.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 28, 2025
ખંભાળિયામાં આખલાના ત્રાસના બે વધુ કિસ્સાઓ સામે આવ્યા. રાજડા રોડ પર આખલાએ એક્ટિવાને હડફેટે લીધું. એક્ટિવા પર જઈ રહેલા બે...