વડોદરા: હરણખાના રોડ ઉપર આવેલી કપડાની દુકાનમાંથી કપડાની ચોરી કરનાર કર્મચારી CCTVના આધારે ઝડપાયો
Vadodara, Vadodara | Aug 18, 2025
દુકાનમાં કામ કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર કપડાનો થેલો લઇ અવાર નવાર બપોરના સમયે નજર ચુકવી બહાર જતા જણાયેલ જેથી...