ગઢડા: ઢસા ગામના અમીશાબેન મકવાણાએ 1500 મીટર દોડમા ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનુ ગૌરવ વધાર્યું,રાજ્યના કેબિનેટ મંત્રીએ સન્માન કર્યું
Gadhada, Botad | Jun 1, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે કોળી સમાજનું ગૌરવ અમિષાબેન મકવાણા એ દાહોદ ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત નેશનલ...