ડેસર: રાજુપુરાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની મહિલા સિક્યુરિટી ગાર્ડની હત્યાથી થતાં ખળભળાટ
Desar, Vadodara | Mar 26, 2025 ડેસર: રાજુપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનાં કમ્પાઉન્ડ માં મહીલા સિક્યુરિટી ગાર્ડ અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થતા પુરુષ સિક્યુરિટી ગાર્ડએ મહિલા સિક્યુરિટી ગાર્ડ ને આવેશ માં આવી જઈ કોદાળી નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. ડેસર પોલીસે