Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

લુણાવાડા: મહિસાગર જિલ્લામાં ટ્રકનો અકસ્માત, રાત્રીે ચાર કોશિયા નાકા પાસે બાઇકને અડફેટે લીધો

Lunawada, Mahisagar | Aug 2, 2026
મહિસાગર જિલ્લાના લુણાવાડા-મોડાસા હાઇવે પર ચારેકોશિયા નાકા પાસે રાત્રીે ટ્રક ચાલકે કાબુ ગુમાવી અકસ્માત કર્યો. ટ્રક મેઈ દુકાન બહાર આવેલી પોળ સાથે અથડાઈ ગયો અને બે બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું, કોઈ જાનહાનિ ન થઈ. લુણાવાડા પોલીસ ઘટનાને તપાસી રહી છે.
લુણાવાડા: મહિસાગર જિલ્લામાં ટ્રકનો અકસ્માત, રાત્રીે ચાર કોશિયા નાકા પાસે બાઇકને અડફેટે લીધો - Lunawada News