હિંમતનગર: શહેરમાં રખડતા પશુઓ થકી થતા અકસ્માતો અટકાવવાનો પ્રયાસ: જીવદયા પ્રેમીઓએ રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવ્યા
Himatnagar, Sabar Kantha | Aug 2, 2025
હિંમતનગર શહેરના અલગ અલગ માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે જોકે પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા...