શહેરા: શહેરા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે જુના રેણાં ગામેથી ઝડપી પાડ્યો
Shehera, Panch Mahals | Aug 4, 2025
શહેરા તાલુકાના જુનારેણાં ગામના દલપત ફુલા પટેલીયા નામના ઈસમ સામે શહેરા પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુન્હો નોંધાયો હતો,જોકે...