વઢવાણ: વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ના સ્નેહ મિલન કાર્યક્રમ માં કમાભાઈ પહોચ્યા અને રામ રામ કર્યા
સુરેન્દ્રનગરમાં નુતન વર્ષના પ્રારંભે સ્નેહ મિલન ના કાર્યક્રમમાં લોકોએ એકબીજાને મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી વઢવાણ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના નિવાસ સ્થાને મિલનના કાર્યક્રમનું થયું હતું આયોજન કર્યું હતું સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સંદેશ આપવા સાથે કાર્યક્રમ યોજાયો હતો વિવિધ અધિકારીઓ, તેમજ રાજકીય અને બિન રાજકીય લોકોએ એકબીજા સાથે હાથ મિલાવી નમન કરી આવનાર નવા વર્ષની શુભેચ્છા આપી હતી