જિલ્લા ભાજપ પ્રમુખે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું
Palanpur City, Banas Kantha | Oct 8, 2025
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના યોજાનારા અભિવાદન સમારોહ કાર્યક્રમમાં સૌ બનાસકાંઠા વાસીઓને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે 9:30 કલાક આસપાસ મળી છે.