વેજલપુર: અમદાવાદમાં હત્યાના આરોપીની કોર્ટ પરિસરમાં ધોલાઈ, દિલ્હી દરવાજા નજીક હોમ ગાર્ડ જવાનની કરી હતી હત્યા
Vejalpur, Ahmedabad | Aug 22, 2025
અમદાવાદના દિલ્હી દરવાજા નજીક ઇસમે હોમ ગાર્ડ જવાનની હત્યા કરી હતી. સામાન્ય બોલચાલીમાં કિશન શ્રીમાળીની ઘાતકી હત્યા કરવામાં...