હાલોલ: હાલોલ દાવડા નજીક આવેલ વાડીનાથ મહાદેવ મંદિર પાર બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં સર્જાયો અક્સ્માત
Halol, Panch Mahals | Sep 4, 2025
હાલોલ વાડીનાથ મહાદેવ મંદિર નજીક તા.3 સપ્ટેમ્બર બુધવારના સાજના 7 વાગ્યાના સુમારે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમા પાણીયા...