પેટલાદ: શાહપુર પાટિયા નજીક પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું
Petlad, Anand | Sep 14, 2025 પેટલાદ તાલુકાના શાહપુર પાટિયા નજીક પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહને એક વ્યક્તિને ટક્કર મારતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.