દસાડા: પાટડી રોહિત સમાજની વાડી ખાતે ખારાપાટ રોહિત સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
પાટડીના ખારાપાટ રોહિતદાસ સેવા સંકુલ ખાતે ખારાપાટ રોહિત સમાજ ૫૪ ગામ અને યુવા વિકાસ સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સમાજના સૌ સ્નેહીજનો ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી શિક્ષણનું પ્રમાણ વધારવા અને કુરિવાજો તથા વ્યસનો દૂર કરવા પર ચર્ચા થઈ સેવા સંકુલના મેઈન ગેટનું ખાતમુહૂર્ત ભૂદેવની હાજરીમાં કરાયું હોદ્દેદારો, વડીલો, ભાઈઓ-બહેનો અને શ્રેષ્ઠીઓએ સહભાગિતા કરી.