સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું અને ચણા ના પાકમાં સુકારા નો રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સુકારા નો રોગ આવતા ખેડૂતો મોંઘી દવા નો છંટકાવ કરી રહ્યા છે પરંતુ જીરું સતત સુકાઈ જતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તેવી શકયતા છે ત્યારે આ મામલે વઢવાણ ના ખેડૂત ખેતાભાઈ એ પ્રતિક્રિયા આપી હતી.