ગરૂડેશ્વર: ઝરવાણી ખાતે સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે 14.40 કરોડ ના 8 જેટલા કામોનું ખાતમુહૂર્ત કર્યું.
ગરુડેશ્વર તાલુકાના ઝરવાની ખાતે 14.40 કરોડના ખર્ચે બોક્સ લેવર, રોડ, માયનોર બ્રિજ, સ્લીપ ડ્રેન જેવા 8 જેટલા કામો નું ખાત મુરત કરવામાં આવ્યું છે ઉપરાંત્વેષ 2025/26 ના વર્ષમાં પણ ઝરવાની તેમજ આસપાસના વિસ્તારને જોડતા 7 જેટલા રસ્તાઓના 17.47 કરોડના કામો પણ મંજૂર કરવાના આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ટ્રાઇબલ આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે જેથી આદિવાસી વિસ્તારનો વિકાસ થાય અને દરેક વિસ્તારને શહેરો સાથે જોડી શકાય.