સિહોર: શિહોર ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરિંગ બટ ના આજુબાજુના 100 મીટર સુધીના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ
શિહોર ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરિંગ બટ માટે થાય છે જાન માલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ 52 ના રુએ ભાવનગર જિલ્લાના અધિક મેજિસ્ટ્રીક અધિકારી દ્વારા 100 મીટર સુધીના વિસ્તારમાં તારીખ 8 12 2025 થી 5. 1.2000 સુધી કોઈ પણ વ્યક્તિ એ જવું નહીં તેમ જ ઢોર ne આ વિસ્તારમાં ચારવા માટે જવા દેવાની નહીં