લખપત તાલુકાના ગુનેરી ગામે ચાતુર્માસ નિમિત્તે શ્રી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા મધ્યે દર્શન કર્યા તેમજ પૂજ્ય શ્રી ગિરિબાપુ ના શ્રીમુખે આયોજિત ‘શિવકથા’ પ્રસંગે ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું..
લખપત: ગુનેરી ગામે ચાતુર્માસ નિમિત્તે શ્રી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા અને શિવકથાનું આયોજન, ભાવિકો ઉમટ્યા - Lakhpat News