વઢવાણ: સુરેન્દ્રનગર સેશન કોર્ટ દ્વારા ચોટીલાના ઢોકડવા ગામમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કાળાવાસની સજા ફટકારી
Wadhwan, Surendranagar | Aug 23, 2025
ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં મોબાઈલના ચાર્જર વડે પતિ એ પત્નીની તેની સાળી સાથે આડા સંબંધમાં દાખલરૂપ પત્નીની હત્યા...