ડેડીયાપાડા તથા સાગબારા ના લોકલાડીલા એવા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાભાઈ જણાવ્યું કે જામનગર ખાતે જે જાહેર સભા હતી એમાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા પર જુતુ ફેંકવામાં આવ્યું છે તે ખોટું કરવામાં આવ્યું છે અને આ એક ષડયંત્ર છે લોકો જેમ તેમ કરીને આમ આદમી પાર્ટી પર આવા કામ કરતા રહે છે પણ અમે આગળ વધીશું અને આ બાબતે અમે ચર્ચા વિચારણા કરીશું