લીંબડી પંથકમાં આ વર્ષે ભારે વરસાદ ના કારણે પાક ધોવાણ થયું જે વર્ષ નિષ્ફળ ગયુ. દિવાળી બાદ ખેડૂતો એ મોટા ભાગે જીરૂ નુ વાવેતર કર્યું. લીંબડી ચુડા અને ભલગામડા ચોરણિયા જાખણ વગેરે ગામોમાં ખેડૂતો એ જીરૂ નું ખુબ સારૂ એવું વાવેતર કર્યું છે. પરંતુ જીરૂ માં લીલો સુકારો જેવો રોગચાળો દેખાતા ખેડુતો માથે ચિંતા ના વાદળો ઘેરાયાં છે. આ બાબતે ચોરણિયા ગામના ખેડૂત અજય ભાઈ ઘનશ્યામભાઇ ગામી એ પ્રતિક્રિયા આપી હતી