સાણંદ: છારોડીનો ઈસમ દારૂના ગુનામાં પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો
છારોડીનો ઈસમ દારૂના ગુનામાં પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ અસામાજિક તત્વો વિરૂદ્ધ પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જીલ્લામાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, તેમના વિરૂદ્ધ કડકમાં કડક શિક્ષા કરાવવા માટે પાસા (PASA) અટકાયત જેવી કાર્યવાહી કરવા માટે ખાસ સુચનાઓ