મોડાસા: માઝૂમ પુલથી નદીમાં પટકાયેલી કારમાં સવાર ચારે મૃતકોની ઓળખ થઇ.રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Modasa, Aravallis | Aug 10, 2025
મોડાસા શહેરના બાયપાસ રોડ પરના માઝૂમ પુલથી શનિવારે રાત્રે નદીમાં એક કાર પટકાતા.કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા...