સાવરકુંડલા: માનવતાનો જીવંત પ્રતીક:સાવરકુંડલાના ધારાસભ્યએ અકસ્માતગ્રસ્ત યુવકને વિલંબ કર્યા વિના માનવતાનો હોકારો આપ્યો
ઝીંઝુડા-સાવરકુંડલા માર્ગ પર થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા રાહુલ અશોકભાઈ બિહારીને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ માનવતા દર્શાવતા પોતાની કારમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડીને સારવાર કરાવી હતી.