ડીસા એપીએમસી માર્કેટની પાછળ આવેલ સોસાયટીના રહીશોએ રોડ રસ્તાઓ અને સાફસફાઈને લઈને પાલિકા કચેરી ખાતે રજુઆત કરાઈ
Deesa City, Banas Kantha | Sep 16, 2025
ડીસામાં સોસાયટીના રહીશો રોડ રસ્તાઓ અને સાફસફાઈના અભાવે મુશ્કેલીમાં મુકાયા.આજરોજ 16.9.2025 ના રોજ 2 વાગે ડીસા એપીએમસી માર્કેટની પાછળ આવેલ સોસાયટીના રહીશોએ મુખ્ય માર્ગ પરના રોડ અને સાફસફાઈને લઈને પાલિકા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો.