ગોધરા: પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત ગરબાના આયોજનને લઈને જિલ્લા પોલીસવડા ડૉ હરેશ દૂધાતે વિસ્તૃત માહિતી આપી હતી
ચાલુ વર્ષે પણ પંચમહાલ પોલીસ વિભાગ ધ્વારા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરાયું, ખાનગી ગરબાના આયોજનને ટક્કર આપે તેવું પોલીસ વિભાગનું ગરબાનું આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે તમામ સુવિધાઓ સજ્જ કરાશે, બહેનો કોઈપણ ભય વિના ગરબા રમી શકે તે પ્રકારનું પોલીસનું આયોજન, જિલ્લા પોલીસ વડા ડૉ હરેશ દૂધાતે આયોજનને લઈને માહિતી આપી હતી.