ઘાટલોડિયા: ઓઢવમાં બનેલી ઘટના મામલે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપ પર કર્યા આક્ષેપ
આજે શુક્રવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ ઓઢવ સ્મશાન ગૃહમાં બનેલી વિવાદીત ઘટના મામલે Amc થી નિવેદન આપતા કહ્યુ હતુ કે જે ઘટના બની છે તેમાં ભાજપનો અને મનપાના રાજમાં જ આવી ઘટનાઓ બની શકે.રોડ રસ્તા બાદ હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.