ડભોઇ: ડભોઇ ના જુની ગાદી કડિયાવાડ મહોલ્લા માંથી સંદલ ઉર્ષ શરીફ પ્રસંગે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું.
ડભોઇ કડિયા વાડ જુની ગાડી ખાતે અમદાવાદના પીર સૈયદ સુલતાન બગદાદી ના સંદલ શરીફ ઉસૅ પ્રસંગે ઉજવણીના ભાગરૂપે ભવ્ય સંદલ શરીફ જુલુસ ડભોઇના વિવિધ માર્ગો માં કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રસાદી નિયાજ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું...