પેટલાદ શહેરમાં નાગરકુવા ખાતે રવિવારે સવારના સમયે "મન કી બાત" કાર્યક્રમ યોજાયો હતો. અને યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી કમલેશભાઈ પટેલ સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો.
પેટલાદ: નાગરકુવા ખાતે યોજાયેલા "મન કી બાત "કાર્યક્રમમાં મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા - Petlad News