મહુધા: નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ કચેરીમાં હોબાળો મચાવ્યો
Mahudha, Kheda | Oct 25, 2025 મહુધા નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ કચેરીમાં હોબાળો મચાવ્યો મહુધા નગરપાલિકા વિસ્તારમાં આવેલા જુમા મસ્જિદ આઙા બજારમાં વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો ખોરવાતા લોકોએ મહુધા MGVCL કચેરીમાં પહોંચી હાય હાયના નારા લગાવ્યા વિસ્તારના સ્થાનિક લોકોએ કચેરીમાં પહોંચી હોબાળો મચાવ્યો