ઘાટલોડિયા: મણિનગર દક્ષિણ ઝોન કચેરી ખાતે સ્થાનિકો સાથે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે નોંધાવ્યો વિરોધ
આજે બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ મણિનગર દક્ષિણ ઝોન કચેરી ખાતે સ્થાનિકો સાથે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વિરોધ નોંધાવ્યો હતો.ચંડોળા તળાવ ડીમોલેશનમાં મકાન ews હેઠળ મકાન નહિ મળતા વિરોધ નોંધાવ્યો હતો.હપ્તાની રકમ ઓછી કરવી અને મુદત વધારવા પણ શહેઝાદ ખાન પઠાણની માંગ.ચંડોળા તળાવ ખાતે 10 હજાર થી વધારે લોકો બેઘર થયાનો આક્ષેપ.