જામનગર શહેર: શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં કૌટુંબિક વિવાદમાં થયેલ હત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરાયું
Jamnagar City, Jamnagar | Sep 2, 2025
જામનગર શહેરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં રવિવારે બનેલી હત્યાની ગંભીર ઘટનામાં જામનગર શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ...