ગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિસન ના ગુનામાં ચાર વર્ષથી થરાદ આરોપીને પોલીસે સાચોર ખાતેથી ઝડપ્યો
Palanpur City, Banas Kantha | Oct 18, 2025
પાલનપુરના ગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને ગઢ પોલીસે રાજસ્થાનના સાંચોર ખાતેથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી આજે 6:30 કલાકે આરોપીને ઝડપાવવા મામલે વિગતો આપી હતી.