વડોદરા: ગણેશ વિસર્જન ને ધ્યાને લેતા ડ્રોન મારફતે ચાર દરવાજા વિસ્તાર માં પોલિસ દ્વારા તપાસણી કરાઈ
Vadodara, Vadodara | Sep 6, 2025
પોલીસ કમિશનર ની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેર મા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ...