મેંદરડા: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સાસણ ગીર ખાતે સિંહ દર્શન કર્યા
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે છે.સાસણ ગીર ની મુલાકાત લીધી હતી ત્યારે ખુલી જીપ માં બેસી ને સિંહ ને નિહાળ્યા હતા અને એક સિંહ રાષ્ટ્રપતિ ની જીપ આંગળ જોવા મળ્યો હતો સિંહ ને જોઈ ને રાષ્ટ્રપતિ એ આનંદ વ્યક્ત કર્યો હતો અને વધુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત સરકારે આદિવાસી લોકોના કલ્યાણ માટે વિવિધ પહેલ શરૂ કરી છે.તેમણે બધાને વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા અને તેનો લાભ લેવા જણાવ્યું હતું